કીર્તિસિંહ વાઘેલા − પરિચય

શ્રી કિર્તીસિંહ વાઘેલા ગુજરાત રાજ્યના કાંકરેજ વિધાનસભા ના ધારાસભ્ય તરીકેનો કાર્યભાર સંભાળે છે. રાષ્ટ્રિય સાંસ્કૃતિક અને હિન્દુત્વ વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના આદર્શો અને મૂલ્યો આધારિત રાજનીતિના વિચારોથી પ્રેરાઈને ભાજપ ના ધારાસભ્ય તરીકે રાષ્ટ અને લોક સેવાનું કામ કરવાના સંકલ્પ સાથે ભાજપ ના કાર્યકર્તા તરીકે જોડાયેલ છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના "વૈશ્વિક સ્તરે ભારત "ના સ્વપ્ન પરત્વે "સૌનો સાથ સૌનો વિકાસ " વિચારમંત્રને શ્રી કિર્તીસિંહ વાઘેલા પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેક સમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરી રહ્યા છે.

તાજેતરના કાર્યક્રમો

તાજેતરના વિડિઓ

અમારી સાથે સંપર્ક કરો